Chapter 03 | Karm Yog | Verse 24
उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् |
सङ्करस्य च कर्ता स्यामुपहन्यामिमा: प्रजा: || 24||
utsīdēyurimē lōkā na kuryāṃ karma chēdaham ।
saṅkarasya cha kartā syāmupahanyāmimāḥ prajāḥ ॥ 24 ॥
ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યાં કર્મ ચેદહમ્ ।
સંકરસ્ય ચ કર્તા સ્યામુપહન્યામિમાઃ પ્રજાઃ ॥ 24 ॥
MEANING
इसलिये यदि मैं कर्म न करूँ तो ये सब मनुष्य न नष्ट-भ्रष्ट हो जायँ और मैं संकरताका करनेवाला होऊँ तथा इस समस्त प्रजाको नष्ट करनेवाला बनूँ|
These worlds would if I did no do action, I would be the cause of confusion of castes and I would destroy these beings.
આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ- ભ્રષ્ટ થઇ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું.