Chapter 03 | Karm Yog | Verse 23

यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित: |
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: || 23||

yadi hyahaṃ na vartēyaṃ jātu karmaṇyatandritaḥ ।
mama vartmānuvartantē manuṣyāḥ pārtha sarvaśaḥ ॥ 23 ॥

યદિ હ્યહં ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ ।
મમ વર્ત્માનુવર્તંતે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ ॥ 23 ॥

MEANING

क्योंकि हे पार्थ! यदि कदाचित् मैं सावधान होकर कर्मोंमें न बरतँ तो बड़ी हानि हो जाय; क्योंकि मनुष्य सब प्रकारसे मेरे ही मार्गका अनुसरण करते हैं|

O Arjuna, if I do not perform my duties, the destruction of all regions of the universe will come about. Mixed castes will develop and all the beings on the face of this earth will be destroyed.

કેમકે હે પાર્થ ! જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઇ જાય, કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43