Chapter 03 | Karm Yog | Verse 21
यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: |
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते || 21||
yadyadācharati śrēṣṭhastattadēvētarō janaḥ ।
sa yatpramāṇaṃ kurutē lōkastadanuvartatē ॥ 21 ॥
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ॥ 21 ॥
MEANING
श्रेष्ठ पुरुष जो जो आचरण करता है, अन्य पुरुष भी वैसा – वैसा ही आचरण करते हैं । वह जो कुछ प्रमाण कर देता है, समस्त मनुष्यसमुदाय उसीके अनुसार बरतने लग जाता है|
If a great man sets an example for the world, the world will follow him. Whatever standards or values he sets, people generally will follow the same set of standards and values.
શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે, અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે; તે જે કઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે.