Chapter 03 | Karm Yog | Verse 20

कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय: |
लोकसंग्रहमेवापि सम्पश्यन्कर्तुमर्हसि || 20||

karmaṇaiva hi saṃsiddhimāsthitā janakādayaḥ ।
lōkasaṅgrahamēvāpi sampaśyankartumarhasi ॥ 20 ॥

કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ ।
લોકસંગ્રહમેવાપિ સંપશ્યન્કર્તુમર્હસિ ॥ 20 ॥

MEANING

जनकादि ज्ञानीजन भी आसक्तिरहित कर्मद्वारा ही परम सिद्धिको प्राप्त हुए थे। इसलिये तथा लोकसंग्रहको देखते हुए भी तू कर्म करनेको ही योग्य है अर्थात् तुझे कर्म करना ही उचित है|

Wise men, such as King Janak, all attained the state of perfection by doing their duties and actions without any feelings of attachment to anyone or anything. Therefore, Arjuna, keeping in mind the goodwill and welfare of others in the world, do your duties and perform your actions selflessly.

જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માંચરણ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા, તેથી તથા લોક્સંગ્રહને જોતાં પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે, અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43