Chapter 03 | Karm Yog | Verse 02
व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे |
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् || 2||
vyāmiśrēṇēva vākyēna buddhiṃ mōhayasīva mē ।
tadēkaṃ vada niśchitya yēna śrēyōhamāpnuyām ॥ 2 ॥
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે ।
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ॥ 2 ॥
MEANING
आप मिले हुए-से वचनोंसे मेरी बुद्धिको मानो मोहित कर रहे हैं इसलिये उस एक बातको निश्चित करके कहिये जिससे मैं कल्याणको प्राप्त हो जाऊँ|
I am confused dear Lord, by the advice you have given to me. You have told me to take two opposite and different courses of action at once. Please, O KRISHNA, tell me of just one wise solution and course of action that would lead out of this problem safely.
તમે ભળતાં જેવાં વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, માટે એવી એક વાતને નિશ્ચિત કરીને કહો, કે જેનાથી હું કલ્યાણને પામું.