Chapter 03 | Karm Yog | Verse 19
तस्मादसक्त: सततं कार्यं कर्म समाचर |
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुष: || 19||
tasmādasaktaḥ satataṃ kāryaṃ karma samāchara ।
asaktō hyācharankarma paramāpnōti pūruṣaḥ ॥ 19 ॥
તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર ।
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પૂરુષઃ ॥ 19 ॥
MEANING
इसलिये तू निरन्तर आसक्तिसे रहित होकर सदा कर्तव्यकर्मको भलीभाँति करता रह क्योंकि आसक्तिसे रहित होकर कर्म करता हुआ मनुष्य परमात्माको प्राप्त हो जाता है|
Therefore, Arjuna always perform your given duties without feelings of attachment towards any being or anything. A person doing unattached actions, or in other words, “inction” attains the Lord, the key to perfection.
આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઇ હંમેશા કર્તવ્યકર્મોને સમ્યક્ રીતે કરતો રહે, કેમકે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે.