Chapter 03 | Karm Yog | Verse 18
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन |
न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रय: || 18||
naiva tasya kṛtēnārthō nākṛtēnēha kaśchana ।
na chāsya sarvabhūtēṣu kaśchidarthavyapāśrayaḥ ॥ 18 ॥
નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ।
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ ॥ 18 ॥
MEANING
उस महापुरुषका इस विश्वमें न तो कर्म करनेसे कोई प्रयोजन रहता है और न कर्मोंके न करनेसे ही कोई प्रयोजन रहता है तथा सम्पूर्ण प्राणियोंमें । भी इसका किञ्चिन्मात्र भी स्वार्थका सम्बन्ध नहीं रहता|
This type of person has no use for actions (duties performed for the attainment of a certain goal), or inactions (duties performed without the expectation of any results).This type of person has reached a very high stage in the attainment of peace and detachment from all beings and things. He no longer selfishly depends on anybody or anything.
એ મહાપુરૂષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ કરવાથીયે કશું પ્રયોજન રહે છે તેમજ સઘળાં જીવો સાથે આ મહાપુરૂષનો લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો.