Chapter 03 | Karm Yog | Verse 16

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य: |
अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति || 16||

ēvaṃ pravartitaṃ chakraṃ nānuvartayatīha yaḥ ।
aghāyurindriyārāmō mōghaṃ pārtha sa jīvati ॥ 16 ॥

એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ ।
અઘાયુરિંદ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ॥ 16 ॥

MEANING

हे पार्थ! जो पुरुष इस लोकमें इस प्रकार परम्परासे प्रचलित सृष्टिचक्रके अनुकूल नहीं बरतता अर्थात् अपने कर्तव्यका पालन नहीं करता, वह इन्द्रियों के द्वारा भोगोंमें रमण करनेवाला पापायु पुरुष व्यर्थ ही जीता है|

The Blessed Lord said: O Arjuna, he who does not follow the proper course of creation such as that I have just described, but centres his life around the enjoyment of luxuries, this sinful person, in my eyes, leads a useless life. He shall never fully understand and realize me.

હે પાર્થ ! જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરમ્પરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43