Chapter 03 | Karm Yog | Verse 14
अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भव: |
यज्ञाद्भवति पर्जन्यो यज्ञ: कर्मसमुद्भव: || 14||
annādbhavanti bhūtāni parjanyādannasambhavaḥ ।
yajñādbhavati parjanyō yajñaḥ karmasamudbhavaḥ ॥ 14 ॥
અન્નાદ્ભવંતિ ભૂતાનિ પર્જન્યાદન્નસંભવઃ ।
યજ્ઞાદ્ભવતિ પર્જન્યો યજ્ઞઃ કર્મસમુદ્ભવઃ ॥ 14 ॥
MEANING
सम्पूर्ण प्राणी अन्नसे उत्पन्न होते हैं, अन्नकी उत्पत्ति वृष्टिसे होती है, वृष्टि यज्ञसे होती है और यज्ञ विहित कर्मोंसे उत्पन्न होनेवाला है। कर्मसमुदायको तू वेदसे उत्पन्न और वेदको अविनाशी परमात्मासे उत्पन्न हुआ जान। इससे सिद्ध होता है कि सर्वव्यापी परम अक्षर परमात्मा सदा ही यज्ञमें प्रतिष्ठित है|
Food allows people to live. Food is produced from rain. Rain arises from sacrifice. Actions produce sacrifice or Yagna. God produces knowledge. Knowledge produces actions. Actions produce sacrifice or Yagya. Where there is sacrifice, the omnipresent God is there also.
સઘળાં પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે, કર્મસમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ; આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે.