Chapter 03 | Karm Yog | Verse 13

यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै: |
भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् || 13||

yajñaśiṣṭāśinaḥ santō muchyantē sarvakilbiṣaiḥ ।
bhuñjatē tē tvaghaṃ pāpā yē pachantyātmakāraṇāt ॥ 13 ॥

યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ।
ભુંજતે તે ત્વઘં પાપા યે પચંત્યાત્મકારણાત્ ॥ 13 ॥

MEANING

यज्ञसे बचे हुए अन्नको खानेवाले श्रेष्ठ पुरुष सब पापोंसे मुक्त हो जाते हैं और जो पापीलोग अपना शरीर पोषण करनेके लिये ही अन्न पकाते – हैं, वे तो पापको ही खाते हैं|

The Blessed Lord Krishna said:People who eat food after offering it for sacrifice are considered pious, pure, and are freed from all sins. People who prepare food only for themselves commit sins and are impure.

યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરૂષો સર્વ પાપોથી મુક્ત થઇ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે, તેઓ તો પાપને જ ખાય છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43