Chapter 03 | Karm Yog | Verse 12
इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: |
तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: || 12||
iṣṭānbhōgānhi vō dēvā dāsyantē yajñabhāvitāḥ ।
tairdattānapradāyaibhyō yō bhuṅktē stēna ēva saḥ ॥ 12 ॥
ઇષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતાઃ ।
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ॥ 12 ॥
MEANING
यज्ञके द्वारा बढ़ाये हुए देवता तुमलोगोंको बिना माँगे ही इच्छित भोग निश्चय ही देते रहेंगे । इस प्रकार उन देवताओंके द्वारा दिये हुए भोगोंको जो पुरुष उनको बिना दिये स्वयं भोगता है, वह चोर ही है|
Through the spirit of sacrifice of Yagya, the Deities grow and progress. As they grow, they will provide you with all the pleasures you desire. You should offer part of these pleasures to the Deities.If one is granted pleasures by another person, the one who receives the pleasures should share some of those pleasures with the provider of those pleasures, or else he is as bad as a thief.
યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાંને વણમાગ્યે જ ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે; આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે, તે ચોર જ છે.