Chapter 03 | Karm Yog | Verse 01

अर्जुन उवाच |
ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन |
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव || 1||

arjuna uvācha ।
jyāyasī chētkarmaṇastē matā buddhirjanārdana ।
tatkiṃ karmaṇi ghōrē māṃ niyōjayasi kēśava ॥ 1 ॥

અર્જુન ઉવાચ ।
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન ।
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ॥ 1 ॥

MEANING

अर्जुन बोले– हे जनार्दन ! यदि आपको कर्मकी अपेक्षा ज्ञान श्रेष्ठ मान्य है तो फिर हे केशव ! मुझे भयंकर कर्ममें क्यों लगाते हैं ?

Arjuna asked the Good Lord : O Lord KRISHNA, if you claim that Gyan or Knowledge is better than one’s Karma or responsibility, the why do you ask me to fight this battle?

અર્જુન બોલ્યા : હે જનાર્દન! જો તમને કર્મ કરતાં જ્ઞાન ચઢિયાતું માન્ય છે તો પછી હે કેશવ! મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો?

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43