Chapter 02 | Sankhy Yog | Verse 09
सञ्जय उवाच |
एवमुक्त्वा हृषीकेशं गुडाकेश: परन्तप |
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह || 9||
sañjaya uvācha ।
ēvamuktvā hṛṣīkēśaṃ guḍākēśaḥ parantapa ।
na yōtsya iti gōvindamuktvā tūṣṇīṃ babhūva ha ॥ 9 ॥
સંજય ઉવાચ ।
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરંતપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિંદમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ॥ 9 ॥
MEANING
संजय बोले – हे राजन् ! निद्राको जीतने – अर्जुन अन्तर्यामी श्रीकृष्ण महाराजके प्रति इस प्रकार कहकर फिर श्रीगोविन्दभगवान्से ‘युद्ध नहीं करूँगा’ यह स्पष्ट कहकर चुप हो गये|
Sanjaya said: Dear Dhrtarashtra, my great king, after addressing HRISHIKESHA (Lord of the senses). GUDUKESHA (conqueror of sleep), and PARAMTAPAH (destroyer of all enemies), ARJUN spoke clearly to the great Lord KRISHNA in a determined and assured voice that he would not fight, and then became silent.
સંજય બોલ્યા : હે રાજા! નિદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રીગોવિંદ ભગવાનને ‘યુદ્ધ નહીં કરું’ એમ સ્પષ્ટ કહીને ચુપ થઈ ગયા.