Chapter 02 | Sankhy Yog | Verse 08
न हि प्रपश्यामि ममापनुद्याद्
यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् |
अवाप्य भूमावसपत्नमृद्धं
राज्यं सुराणामपि चाधिपत्यम् || 8||
na hi prapaśyāmi mamāpanudyādyachChōkamuchChōṣaṇamindriyāṇām।
avāpya bhūmāvasapatnamṛddhaṃ rājyaṃ surāṇāmapi chādhipatyam ॥ 8 ॥
ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્યચ્છોકમુચ્છોષણમિંદ્રિયાણામ્।
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ॥ 8 ॥
MEANING
क्योंकि भूमिमें निष्कण्टक, धन-धान्यसम्पन्न राज्यको और देवताओंके स्वामीपनेको प्राप्त होकर भी मैं उस उपायको नहीं देखता हूँ, जो मेरी इन्द्रियोंके सुखानेवाले शोकको दूर कर सके|
I cannot find any cure for the great great grief I suffer, O KRISHNA, even though by winning this war, I would achieve great power and rule over the earth and the heavens.
કેમકે પૃથ્વીનું નિષ્કંટક અને ધનધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો, જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે.