Chapter 02 | Sankhy Yog | Verse 72
एषा ब्राह्मी स्थिति: पार्थ नैनां प्राप्य विमुह्यति |
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति || 72||
ēṣā brāhmī sthitiḥ pārtha naināṃ prāpya vimuhyati ।
sthitvāsyāmantakālēpi brahmanirvāṇamṛchChati ॥ 72 ॥
એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ ।
સ્થિત્વાસ્યામંતકાલેઽપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥ 72 ॥
MEANING
हे अर्जुन! यह ब्रह्मको प्राप्त हुए पुरुषकी स्थिति है, इसको प्राप्त होकर योगी कभी मोहित नहीं होता और अन्तकालमें भी इस ब्राह्मी स्थिति में स्थित होकर ब्रह्मानन्दको प्राप्त हो जाता है|
The Blessed Lord spoke: O ARJUNA, this is the state of a person who has truly realized God. After obtaining Supreme Bliss by realizing God, this person cannot be deceived by any of life’s evils. Until the time of death one remains firm in this state and ultimately achieves Supremr Peace and tranquility.
હે પાર્થ! આ બ્રહ્મને પામી ચુકેલા પુરુષની સ્થિતિ છે; આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે.