Chapter 02 | Sankhy Yog | Verse 71
विहाय कामान्य: सर्वान्पुमांश्चरति नि:स्पृह: |
निर्ममो निरहङ्कार: स शान्तिमधिगच्छति || 71||
vihāya kāmānyaḥ sarvānpumāṃścharati niḥspṛhaḥ ।
nirmamō nirahaṅkāraḥ sa śāntimadhigachChati ॥ 71 ॥
વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ ।
નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ ॥ 71 ॥
MEANING
जो पुरुष सम्पूर्ण कामनाओं को त्याग कर ममतारहित, अहंकाररहित और स्पृहारहित हुआ विचरता है, वही शांति को प्राप्त होता है अर्थात वह शान्ति को प्राप्त है|
The Blessed Lord said: By giving up all desires, freeing oneself of all attachments and without constantly thinking of oneself or of one’s possessions, only then, one may live in realistic peace.
જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત્ તે શાંતિને પામેલો છે.