Chapter 02 | Sankhy Yog | Verse 07

कार्पण्यदोषोपहतस्वभाव:
पृच्छामि त्वां धर्मसम्मूढचेता: |
यच्छ्रेय: स्यान्निश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् || 7||

kārpaṇyadōṣōpahatasvabhāvaḥ pṛchChāmi tvāṃ dharmasaṃmūḍhachētāḥ।
yachChrēyaḥ syānniśchitaṃ brūhi tanmē śiṣyastēhaṃ śādhi māṃ tvāṃ prapannam ॥ 7 ॥

કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ॥ 7 ॥

MEANING

इसलिये कायरतारूप दोषसे उपहत हुए स्वभाववाला तथा धर्मके विषयमें मोहितचित्त हुआ मैं आपसे पूछता हूँ कि जो साधन निश्चित कल्याणकारक हो, वह मेरे लिये कहिये; क्योंकि मैं आपका शिष्य हूँ, इसलिये आपके शरण हुए मुझको शिक्षा दीजिये|

Please, Dear Lord, I am your disciple, kindly guide and instruct me, for I have taken refuge and shelter in you.
I am confused as to my duties and what is good for me. I beg you to give me knowledge, wisdom and a clear, logical mind.

આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય, તે મને કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો,

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172