Chapter 02 | Sankhy Yog | Verse 68
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वश: |
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता || 68||
tasmādyasya mahābāhō nigṛhītāni sarvaśaḥ ।
indriyāṇīndriyārthēbhyastasya prajñā pratiṣṭhitā ॥ 68 ॥
તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ।
ઇંદ્રિયાણીંદ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ 68 ॥
MEANING
इसलिये हे महाबाहो ! जिस पुरुषकी इन्द्रियाँ इन्द्रियोंके विषयोंसे सब प्रकार निग्रह की हुई हैं, उसीकी बुद्धि स्थिर है|
O ARJUNA, therefore with senses under control, protected from sensual objects, not only does one have the ability to reason things out properly, but also gains peace of mind leading to eternal bliss and happiness.
તેથી હે મહાબાહો ! જે પુરૂષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે, એની બુદ્ધિ સ્થિર છે.