Chapter 02 | Sankhy Yog | Verse 64

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् |
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति || 64||

rāgadvēṣavimuktaistu viṣayānindriyaiścharan ।
ātmavaśyairvidhēyātmā prasādamadhigachChati ॥ 64 ॥

રાગદ્વેષવિમુક્તૈસ્તુ વિષયાનિંદ્રિયૈશ્ચરન્ ।
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ॥ 64 ॥

MEANING

परंतु अपने अधीन किये हुए अन्तःकरणवाला साधक अपने वशमें की हुई, राग-द्वेषसे रहित इन्द्रियोंद्वारा विषयों में विचरण करता हुआ अन्तःकरणकी प्रसन्नताको प्राप्त होता है |

But the disciplined wise man who has control over his senses and is free from attraction and emotional distractions, gains peace and purity of the self.

પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિઓ દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંત:કરણની આધ્યાત્મિકતા પ્રસન્નતાને પામે છે.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172