Chapter 02 | Sankhy Yog | Verse 62
ध्यायतो विषयान्पुंस: सङ्गस्तेषूपजायते |
सङ्गात्सञ्जायते काम: कामात्क्रोधोऽभिजायते || 62||
dhyāyatō viṣayānpuṃsaḥ saṅgastēṣūpajāyatē ।
saṅgātsañjāyatē kāmaḥ kāmātkrōdhōbhijāyatē ॥ 62 ॥
ધ્યાયતો વિષયાન્પુંસઃ સંગસ્તેષૂપજાયતે ।
સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥ 62 ॥
MEANING
विषयोंका चिन्तन करनेवाले पुरुषकी उन विषयों में आसक्ति हो जाती है, आसक्तिसे उन विषयोंकी कामना उत्पन्न होती है और कामनामें विघ्न पड़नेसे क्रोध उत्पन्न होता है|
Those who always think about sensual objects get attached to those objects. Attachment arouses desires and when one does not get what one desires, irritation is aroused, and from irritation stems anger and frustration.
વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.