Chapter 02 | Sankhy Yog | Verse 60
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चित: |
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मन: || 60||
yatatō hyapi kauntēya puruṣasya vipaśchitaḥ ।
indriyāṇi pramāthīni haranti prasabhaṃ manaḥ ॥ 60 ॥
યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ।
ઇંદ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રસભં મનઃ ॥ 60 ॥
MEANIN
हे अर्जुन! आसक्ति का नाश न होने के कारण ये प्रमथन स्वभाव वाली इन्द्रियाँ यत्न करते हुए बुद्धिमान पुरुष के मन को भी बलात् हर लेती हैं|
The Blessed Lord said: Even those who are wise and are striving to achieve spiritual happiness and freedom are carried away violently or with great force by their excited senses.
હે કુન્તીપુત્ર! આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે,