Chapter 02 | Sankhy Yog | Verse 06
न चैतद्विद्म: कतरन्नो गरीयो
यद्वा जयेम यदि वा नो जयेयु: |
यानेव हत्वा न जिजीविषाम
स्तेऽवस्थिता: प्रमुखे धार्तराष्ट्रा: || 6||
na chaitadvidmaḥ katarannō garīyō yadvā jayēma yadi vā nō jayēyuḥ।
yānēva hatvā na jijīviṣāmastēvasthitāḥ pramukhē dhārtarāṣṭrāḥ ॥ 6 ॥
ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ।
યાનેવ હત્વા ન જિજીવિષામસ્તેઽવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ॥ 6 ॥
MEANING
हम यह भी नहीं जानते कि हमारे लिये युद्ध करना और न करना—इन दोनोंमेंसे कौन-सा श्रेष्ठ है, अथवा यह भी नहीं जानते कि उन्हें हम जीतेंगे या हमको वे जीतेंगे । और जिनको मारकर हम जीना भी नहीं चाहते, वे ही हमारे आत्मीय धृतराष्ट्रके पुत्र हमारे मुकाबलेमें खड़े हैं|
The sons of DHRTARASHTA stand here before us as our opponents and enemies. It is difficult to say which is better: whether they should destroy us or whether we should conquer the. If we choose to slay them, how can we possibly care to live on ?
વળી, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બન્નેમાંથી કયું શ્રેષ્ઠ છે; અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે અને જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી, તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે!