Chapter 02 | Sankhy Yog | Verse 59
विषया विनिवर्तन्ते निराहारस्य देहिन: |
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते || 59||
viṣayā vinivartantē nirāhārasya dēhinaḥ ।
rasavarjaṃ rasōpyasya paraṃ dṛṣṭvā nivartatē ॥ 59 ॥
વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિનઃ ।
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ॥ 59 ॥
MEANING
इन्द्रियों द्वारा विषयों को ग्रहण न करने वाले पुरुष के भी केवल विषय तो निवृत्त हो जाते हैं, परन्तु उनमें रहने वाली आसक्ति निवृत्त नहीं होती। इस स्थितप्रज्ञ पुरुष की तो आसक्ति भी परमात्मा का साक्षात्कार करके निवृत्त हो जाती है|
One who does not use his senses for the enjoyment of sensual objects can overcome and rise above sensual objects. However, he is not able to leave off the attachment to his senses. One who realizes God or the Supreme, gers rid of attachments to the senses as well.
ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી; જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી.