Chapter 02 | Sankhy Yog | Verse 54
अर्जुन उवाच |
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव |
स्थितधी: किं प्रभाषेत किमासीत व्रजेत किम् || 54||
arjuna uvācha ।
sthitaprajñasya kā bhāṣā samādhisthasya kēśava ।
sthitadhīḥ kiṃ prabhāṣēta kimāsīta vrajēta kim ॥ 54 ॥
અર્જુન ઉવાચ ।
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ ।
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ 54 ॥
MEANING
अर्जुन बोले– हे केशव! समाधि में स्थित परमात्मा को प्राप्त हुए स्थिरबुद्धि पुरुष का क्या लक्षण है? वह स्थिरबुद्धि पुरुष कैसे बोलता है, कैसे बैठता है और कैसे चलता है?
Arjuna asked the Lord:Dear KESHAVA (Krishna), what are the characteristics of a man who is very wise, has a firm intellect and is placed or engrossed in a superconscious state? How does this type of person speak, sit and walk?
અર્જુન બોલ્યા : હે કેશવ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિરબુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત્ તેનાં આચરણ કેવાં હોય છે?