Chapter 02 | Sankhy Yog | Verse 53
तिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला |
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि || 53||
śrutivipratipannā tē yadā sthāsyati niśchalā ।
samādhāvachalā buddhistadā yōgamavāpsyasi ॥ 53 ॥
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા ।
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ॥ 53 ॥
MEANING
भाँति-भाँति के वचनों को सुनने से विचलित हुई तेरी बुद्धि जब परमात्मा में अचल और स्थिर ठहर जाएगी, तब तू योग को प्राप्त हो जाएगा अर्थात तेरा परमात्मा से नित्य संयोग हो जाएगा|
Your intellect, O ARJUNA, will then allow you to distinguish between the real and the unreal in life. You will no longer have conflicts about opinions of life’s many aspects and characteristics. You will know what is of importance and of no importance. Finally, you will reach the state where you will have achieved KARMYOGA, a state of long-lasting peace and happiness.
જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિરભાવે અચળ અને સ્થાયી થઈ જશે, ત્યારે તું યોગને પામીશ અર્થાત્ તારો પરમાત્મા સાથે નિત્યસંયોગ થઈ જશે.