Chapter 02 | Sankhy Yog | Verse 50

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते |
तस्माद्योगाय युज्यस्व योग: कर्मसु कौशलम् || 50||

buddhiyuktō jahātīha ubhē sukṛtaduṣkṛtē ।
tasmādyōgāya yujyasva yōgaḥ karmasu kauśalam ॥ 50 ॥

બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે ।
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ॥ 50 ॥

MEANING

समबुद्धियुक्त पुरुष पुण्य और पाप दोनों को इसी लोक में त्याग देता है अर्थात उनसे मुक्त हो जाता है। इससे तू समत्व रूप योग में लग जा, यह समत्व रूप योग ही कर्मों में कुशलता है अर्थात कर्मबंध से छूटने का उपाय है|

That person who devotes himself to a life of KARMYOGA with no selfish motives in mind does not become hungry for power, nor does he become attached to any of the bad and disgusting things in life. Therefore, O ARJUNA, always strive to achieve selfless KARMYOGA, for this is the path of perfection in life.

સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત થઈ જાય છે; આથી તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે,

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172