Chapter 02 | Sankhy Yog | Verse 05
गुरूनहत्वा हि महानुभावान्
श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके |
हत्वार्थकामांस्तु गुरूनिहैव
भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् || 5||
gurūnahatvā hi mahānubhāvānśrēyō bhōktuṃ bhaikṣyamapīha lōkē ।
hatvārthakāmāṃstu gurunihaiva bhuñjīya bhōgānrudhirapradigdhān ॥ 5 ॥
ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરુનિહૈવ ભુંજીય ભોગાનઽરુધિરપ્રદિગ્ધાન્ ॥ 5 ॥
MEANING
इसलिये इन महानुभाव गुरुजनोंको न मारकर मैं इस लोकमें भिक्षाका अन्न भी खाना कल्याणकार समझता हूँ; क्योंकि गुरुजनोंको मारकर भी इस लोकमें रुधिरसे सने हुए अर्थ और कामरूप भोगोंको ही तो भोगँगा
It is much better to live on a beggar’s earnings than to kill the great saints or Gurus. After killing them I will only enjoy material wealth and pleasure stained with their blood.
માટે આ મહાનુભાવ ગુરુજનોને નહિ હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું; કેમકે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને!