Chapter 02 | Sankhy Yog | Verse 49
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय |
बुद्धौ शरणमन्विच्छ कृपणा: फलहेतव: || 49||
dūrēṇa hyavaraṃ karma buddhiyōgāddhanañjaya ।
buddhau śaraṇamanvichCha kṛpaṇāḥ phalahētavaḥ ॥ 49 ॥
દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનંજય ।
બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ॥ 49 ॥
MEANING
इस समत्वरूप बुद्धियोग से सकाम कर्म अत्यन्त ही निम्न श्रेणी का है। इसलिए हे धनंजय! तू समबुद्धि में ही रक्षा का उपाय ढूँढ अर्थात् बुद्धियोग का ही आश्रय ग्रहण कर क्योंकि फल के हेतु बनने वाले अत्यन्त दीन हैं|
The Blessed Lord said unto ARJUNA:When actions are performed by a person for any selfish motive or gain, that person shall always suffer and remain disappointed in life. Those, however, who practice KARMYOGA or the Yoga of even-mindedness, are free from any worries or disappointments for they do not care for the results of their actions and duties.
આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્ બુદ્ધિયોગનો જ આશરો લે; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત્ ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે.