Chapter 02 | Sankhy Yog | Verse 46
यावानर्थ उदपाने सर्वत: सम्प्लुतोदके |
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत: || 46||
yāvānartha udapānē sarvataḥ samplutōdakē ।
tāvānsarvēṣu vēdēṣu brāhmaṇasya vijānataḥ ॥ 46 ॥
યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે ।
તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ॥ 46 ॥
MEANING
सब ओर से परिपूर्ण जलाशय के प्राप्त हो जाने पर छोटे जलाशय में मनुष्य का जितना प्रयोजन रहता है, ब्रह्म को तत्व से जानने वाले ब्राह्मण का समस्त वेदों में उतना ही प्रयोजन रह जाता है|
O ARJUNA, to an enlightened soul, the Vedas are only as useful as a tank of water during a flood.
બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્ત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. (અર્થાત્ જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતાં જળ માટે નાનાં જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મોનાં ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી.)