Chapter 02 | Sankhy Yog | Verse 45
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन |
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् || 45||
traiguṇyaviṣayā vēdā nistraiguṇyō bhavārjuna ।
nirdvandvō nityasattvasthō niryōgakṣēma ātmavān ॥ 45 ॥
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ।
નિર્દ્વંદ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ 45 ॥
MEANING
हे अर्जुन! वेद उपर्युक्त प्रकारसे तीनों गुणोंके कार्यरूप समस्त भोगों एवं उनके साधनोंका प्रतिपादन करनेवाले हैं; इसलिये तू उन भोगों एवं उनके साधनोंमें आसक्तिहीन, हर्ष- शोकादि द्वन्द्वोंसे रहित, नित्यवस्तु परमात्मामें स्थित, योग-क्षेमको२ न चाहनेवाला और स्वाधीन अन्त:- करणवाला न हो|
The Blessed Lord spoke: The Vedas deal mainly with the three Gunas (qualities and nature). One of these is known as the material portion of life in the world. You must overcome all of these Gunas, O ARJUNA. Get rid of all you doubts. Free yourself of all frustrations and grief and devote mind and soul to God. This is true peace and happiness.
હે અર્જુન! વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમનાં સાધનોનું પ્રતિપાદન કરનારા છે; માટે તું એ ભોગો અને એમનાં સાધનોમાં આસક્તિહિત અને હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી રહિત બનીને નિત્યવસ્તુ ૫રમાત્મામાં સ્થિત થઈ જા, તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલે કે શરીરનિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અન્તઃકરણનો અર્થાત્ જિતેન્દ્રિય થા.