Chapter 02 | Sankhy Yog | Verse 40

नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते |
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् || 40||

nēhābhikramanāśōsti pratyavāyō na vidyatē ।
svalpamapyasya dharmasya trāyatē mahatō bhayāt ॥ 40 ॥

નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ।
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ 40 ॥

MEANING

इस कर्मयोगमें आरम्भका अर्थात् बीजका नाश नहीं है और उलटा फलरूप दोष भी नहीं है, बल्कि इस कर्मयोगरूप धर्मका थोड़ा सा भी साधन जन्म मृत्युरूप महान् भयसे रक्षा कर लेता है|

When one practises Yoga, there is no fear of destruction; the person does not suffer a loss of honest effort in whatever he or she attempts. Even by practising a little bit of Yoga, one is protected from great fear ( of death or danger). Peace of mind is slowly obtained.

આ કર્મયોગમાં આરંભનો અર્થાત્ બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત્ અવળા ફળરૂપી દોષ પણ નથી; બલકે આ કર્મયોગરૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ-મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172