Chapter 02 | Sankhy Yog | Verse 04
अर्जुन उवाच |
कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन |
इषुभि: प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन || 4||
arjuna uvācha ।
kathaṃ bhīṣmamahaṃ sāṅkhyē drōṇaṃ cha madhusūdana ।
iṣubhiḥ pratiyōtsyāmi pūjārhāvarisūdana ॥ 4 ॥
અર્જુન ઉવાચ ।
કથં ભીષ્મમહં સાંખ્યે દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ॥ 4 ॥
MEANING
अर्जुन बोले– हे मधुसूदन ! मैं रणभूमिमें किस प्रकार बाणोंसे भीष्मपितामह और द्रोणाचार्यके विरुद्ध लडूगा ? क्योंकि हे अरिसूदन! वे दोनों ही पूजनीय हैं|
Arjuna asked the Lord: O Madhusudana (Lord Krishna), the killer of foes, tell me how I am to kill BHISMA and DRONA when they are both worthy of my worship ?
અર્જુન બોલ્યા : હે મધુસૂદન! રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમકે હે અરિસૂદન! તેઓ બન્નેય પૂજનીય છે.