Chapter 02 | Sankhy Yog | Verse 39
एषा तेऽभिहिता साङ्ख्ये
बुद्धिर्योगे त्विमां शृणु |
बुद्ध्या युक्तो यया पार्थ
कर्मबन्धं प्रहास्यसि || 39||
ēṣā tēbhihitā sāṅkhyē buddhiryōgē tvimāṃ śṛṇu ।
buddhyā yuktō yayā pārtha karmabandhaṃ prahāsyasi ॥ 39 ॥
એષા તેઽભિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ ।
બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસિ ॥ 39 ॥
MEANING
हे पार्थ! यह बुद्धि तेरे लिये ज्ञानयोगके१ विषयमें कही गयी और अब तू इसको कर्मयोगके विषयमें सुन – जिस बुद्धिसे युक्त हुआ तू कर्मोंके – बन्धनको भलीभाँति त्याग देगा अर्थात् सर्वथ नष्ट कर डालेगा|
O ARJUNA, you already have been presented knowledge. Now you must put this knowledge to practical use O ARJUNA, with selfless KARMYOGA, O ARJUNA, by doing your duty and leaving the results of your actions to the Lord, you will break the bonds of KARMA.
હે પાર્થ! આ બુદ્ધિ તારે માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ, જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ.