Chapter 02 | Sankhy Yog | Verse 37
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् |
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय: || 37||
hatō vā prāpsyasi svargaṃ jitvā vā bhōkṣyasē mahīm ।
tasmāduttiṣṭha kauntēya yuddhāya kṛtaniśchayaḥ ॥ 37 ॥
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ ।
તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ ॥ 37 ॥
MEANING
या तो तू युद्धमें मारा जाकर स्वर्गको प्राप्त होगा अथवा संग्राममें जीतकर पृथ्वीका राज्य भोगेगा । इस कारण हे अर्जुन! तू युद्धके लिये निश्चय करके खड़ा हो जा|
O ARJUNA, if you fight this battle, think of how it shall benefit you. If you die during battle, you will go to heaven and be in eternal peace. If you shall be victorious O ARJUNA, you will be the ruler of this Kingdom. O ARJUNA, stand up, take courage, and fight!
કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ; માટે હે અર્જુન! તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા.