Chapter 02 | Sankhy Yog | Verse 35

भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथा: |
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् || 35||

bhayādraṇāduparataṃ maṃsyantē tvāṃ mahārathāḥ ।
yēṣāṃ cha tvaṃ bahumatō bhūtvā yāsyasi lāghavam ॥ 35 ॥

ભયાદ્રણાદુપરતં મંસ્યંતે ત્વાં મહારથાઃ ।
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥ 35 ॥

MEANING

और जिनकी दृष्टिमें तू पहले बहुत सम्मानित होकर अब लघुताको प्राप्त होगा, वे महारथीलोग तुझे भयके कारण युद्धसे हटा हुआ मानेंगे|

O ARJUNA, your high esteem and reputation will become ruined if you do not fight this battle. The mighty warriors will consider you lower than them and will believe that you did not fight the battle because you feared the opponent.

અને તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દૃષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દૃષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172