Chapter 02 | Sankhy Yog | Verse 34
अकीर्तिं चापि भूतानि
कथयिष्यन्ति तेऽव्ययाम् |
सम्भावितस्य चाकीर्ति
र्मरणादतिरिच्यते || 34||
akīrtiṃ chāpi bhūtāni kathayiṣyanti tēvyayām ।
sambhāvitasya chākīrtirmaraṇādatirichyatē ॥ 34 ॥
અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યંતિ તેઽવ્યયામ્ ।
સંભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદતિરિચ્યતે ॥ 34 ॥
MEANING
तथा सब लोग तेरी बहुत कालतक रहनेवाली अपकीर्तिका भी कथन करेंगे और माननीय पुरुषके लिये अपकीर्ति मरणसे भी बढ़कर है|
People will talk and look upon you, O ARJUNA, with disrespect. There is only one thing worse than death itself, and that is, disrespect for a respectable man.
તથા બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીયે વધીને છે.