Chapter 02 | Sankhy Yog | Verse 30
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत |
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि || 30||
dēhī nityamavadhyōyaṃ dēhē sarvasya bhārata ।
tasmātsarvāṇi bhūtāni na tvaṃ śōchitumarhasi ॥ 30 ॥
દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ 30 ॥
MEANING
हे अर्जुन ! यह आत्मा सबके शरीरोंमें सदा ही अवध्य है। इस कारण सम्पूर्ण प्राणियों के लिये शोक करनेके योग्य नहीं है|
ARJUNA, although the body can be slain, the Soul cannot. The Soul of a being lives on forever, therefor it is not necessary to grieve over anybody’s death because the most important part of them never dies at all, and that is, their Souls.
હે અર્જુન! આ આત્મા સૌનાં શરીરોમાં હંમેશાં અવધ્ય છે; એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી.