Chapter 02 | Sankhy Yog | Verse 26
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् |
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि || 26||
atha chainaṃ nityajātaṃ nityaṃ vā manyasē mṛtam ।
tathāpi tvaṃ mahābāhō naivaṃ śōchitumarhasi ॥ 26 ॥
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ ।
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ 26 ॥
MEANING
किन्तु यदि तू इस आत्माको सदा जन्मनेवाला तू तथा सदा मरनेवाला मानता हो, तो भी हे महाबाहो ! तू इस प्रकार शोक करनेको योग्य नहीं है|
Even if you incorrectly believe. O ARJUNA, that the Soul is constantly taking birth and dying, you should still not become upset and filled with grief and sadness.
પણ જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ હે મહાબાહો! આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી,