Chapter 02 | Sankhy Yog | Verse 23
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक: |
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत: || 23||
nainaṃ Chindanti śastrāṇi nainaṃ dahati pāvakaḥ ।
na chainaṃ klēdayantyāpō na śōṣayati mārutaḥ ॥ 23 ॥
નૈનં છિંદંતિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ ॥ 23 ॥
MEANING
इस आत्माको शस्त्र नहीं काट सकते, इसको आग नहीं जला सकती, इसको जल नहीं गला सकता और वायु नहीं सुखा सकता|
The Soul cannot be cut by weapons, burnt by fire, absorbed by air, nor can water wet the Soul.
આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ભીંજવી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી,