Chapter 02 | Sankhy Yog | Verse 21

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् |
कथं स पुरुष: पार्थ कं घातयति हन्ति कम् || 21||

vēdāvināśinaṃ nityaṃ ya ēnamajamavyayam ।
athaṃ sa puruṣaḥ pārtha kaṃ ghātayati hanti kam ॥ 21॥

વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ ।
અથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હંતિ કમ્ ॥ 21॥

MEANING

हे पृथापुत्र अर्जुन ! जो पुरुष इस आत्माको नाशरहित, नित्य, अजन्मा और अव्यय जानता है, वह पुरुष कैसे किसको मरवाता है और कैसे किसको मारता है ?

ARJUNA, he who knows the Soul to be eternal, indestructible, permanent unborn, and endless, that person can neither kill nor be killed.

હે પાર્થ! જે પુરુષ આ આત્માને નાશરહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે, તે પુરુષ કઈ રીતે કોને હણાવે છે અને કઈ રીતે કોને હણે છે?

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172