Chapter 02 | Sankhy Yog | Verse 20
न जायते म्रियते वा कदाचि
नायं भूत्वा भविता वा न भूय: |
अजो नित्य: शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे || 20||
na jāyatē mriyatē vā kadāchinnāyaṃ bhūtvā bhavitā vā na bhūyaḥ।
ajō nityaḥ śāśvatōyaṃ purāṇō na hanyatē hanyamānē śarīrē ॥ 20 ॥
ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ॥ 20 ॥
MEANING
यह आत्मा किसी कालमें भी न तो जन्मता है और न मरता ही है तथा न यह उत्पन्न होकर फिर होनेवाला ही है; क्योंकि यह अजन्मा, नित्य, सनातन और पुरातन है; शरीरके मारे जानेपर भी यह नहीं मारा जाता|
The Blessed Lord said: Dear ARJUNA, the ATMAN or Soul can neither be born nor can it die. It is forever immortal, eternal and ancient. The Soul in a body does not die when the body itself perishes and ceases to exist. The Soul always lives on.
આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી; કારણ કે આ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ આ હણાતો નથી.