Chapter 02 | Sankhy Yog | Verse 02

श्रीभगवानुवाच |
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् |
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन || 2||

śrībhagavānuvācha ।
kutastvā kaśmalamidaṃ viṣamē samupasthitam ।
anāryajuṣṭamasvargyamakīrtikaramarjuna ॥ 2 ॥

શ્રીભગવાનુવાચ ।
કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ ।
અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન ॥ 2 ॥

MEANING

श्रीभगवान् बोले- हे अर्जुन ! तुझे इस असमयमें यह मोह किस हेतुसे प्राप्त हुआ ? क्योंकि न तो यह श्रेष्ठ पुरुषों द्वारा आचरित है, न स्वर्गको देनेवाला है और न कीर्तिको करनेवाला ही है|

The Blessed Lord asked of Arjuna: Dear Arjuna, why have you been struck with fear, guilt and sorrow at this moment ?

શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172