Chapter 02 | Sankhy Yog | Verse 19
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् |
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते || 19||
ya ēnaṃ vētti hantāraṃ yaśchainaṃ manyatē hatam ।
ubhau tau na vijānītō nāyaṃ hanti na hanyatē ॥ 19 ॥
ય એનં વેત્તિ હંતારં યશ્ચૈનં મન્યતે હતમ્ ।
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હંતિ ન હન્યતે ॥ 19 ॥
MEANING
जो इस आत्माको मारनेवाला समझता है तथा जो इसको मरा मानता है, वे दोनों ही नहीं जानते; क्योंकि यह आत्मा वास्तवमें न तो किसीको मारता है और न किसीके द्वारा मारा जाता है|
O ARJUNA, he who thinks of the Soul as a killer and he who thinks that Soul can be killed, is ignorant, because the Soul can never be killed nor can it kill anyone or anything.
જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બન્નેય જાણતા નથી; કેમકે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો અને નથી કોઈના દ્વારા હણાતો.