Chapter 02 | Sankhy Yog | Verse 18
अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण: |
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत || 18||
antavanta imē dēhā nityasyōktāḥ śarīriṇaḥ ।
anāśinōpramēyasya tasmādyudhyasva bhārata ॥ 18 ॥
અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥ 18 ॥
MEANING
इस नाशरहित, अप्रमेय, नित्यस्वरूप जीवात्माके ये सब शरीर नाशवान् कहे गये हैं। इसलिये हे भरतवंशी अर्जुन! तू युद्ध कर|
The Blessed Lord explained: O ARJUNA, only the body can be destroyed; but the soul is indestructible, permanent and immortal. Therefore ARJUNA, pick up your weapons and fight!
આ નાશરહિત, અપ્રમેય, નિત્યસ્વરૂપ જીવાત્માનાં આ સઘળાં શરીરો નાશવંત કહેવાયાં છે; માટે હે ભરતવંશી અર્જુન! તું યુદ્ધ કર.