Chapter 02 | Sankhy Yog | Verse 16
नासतो विद्यते भावो नाभावो विद्यते सत: |
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभि: || 16||
nāsatō vidyatē bhāvō nābhāvō vidyatē sataḥ ।
ubhayōrapi dṛṣṭōntastvanayōstattvadarśibhiḥ ॥ 16 ॥
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽંતસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ॥ 16 ॥
MEANING
असत् वस्तुकी तो सत्ता नहीं है और सत्का अभाव नहीं है। इस प्रकार इन दोनोंका ही तत्त्व तत्त्वज्ञानी पुरुषोंद्वारा देखा गया है
The Blessed Lord stated:The unreal does not exist and the real always exists. Those with peaceful, pure and wise minds, know the truth about both the real and unreal.
અસત્ પદાર્થની સત્તા નથી અને સત્ નો અભાવ નથી; આ બન્નેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું છે.