Chapter 02 | Sankhy Yog | Verse 13
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा |
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति || 13||
dēhinōsminyathā dēhē kaumāraṃ yauvanaṃ jarā ।
tathā dēhāntaraprāptirdhīrastatra na muhyati ॥ 13 ॥
દેહિનોઽસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા ।
તથા દેહાંતરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ 13 ॥
MEANING
जैसे जीवात्माकी इस देहमें बालकपन, जवानी और वृद्धावस्था होती है, वैसे ही अन्य शरीरकी प्राप्ति होती है; उस विषयमें धीर पुरुष मोहित नहीं होता|
Lord Krishna continued:Dear ARJUNA, the wise never get confused by the fact that the ATMA or Soul goes through the stages of childhood, youth and old age along with the body. When one body ceases to function, the soul passes on to another body. The cycle is then repeated once more.
જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી.