Chapter 02 | Sankhy Yog | Verse 12

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा |
न चैव न भविष्याम: सर्वे वयमत: परम् || 12||

na tvēvāhaṃ jātu nāsaṃ na tvaṃ nēmē janādhipāḥ ।
na chaiva na bhaviṣyāmaḥ sarvē vayamataḥ param ॥ 12 ॥

ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ॥ 12 ॥

MEANING

न तो ऐसा ही है कि मैं किसी कालमें नहीं था, नहीं था अथवा ये राजालोग नहीं थे और न तू ऐसा ही है कि इससे आगे हम सब नहीं रहेंगे|

ARJUNA”, always remember, there has never been a time when you or any of the great warriors present here, were not alive or non-existent, nor will we all, at any time, cease to exist and live on in the future.

હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી; અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172