Chapter 02 | Sankhy Yog | Verse 11
श्रीभगवानुवाच |
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे |
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिता: || 11||
śrībhagavānuvācha ।
aśōchyānanvaśōchastvaṃ prajñāvādāṃścha bhāṣasē ।
gatāsūnagatāsūṃścha nānuśōchanti paṇḍitāḥ ॥ 11 ॥
શ્રીભગવાનુવાચ ।
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ।
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ ॥ 11 ॥
MEANING
श्रीभगवान् बोले—हे अर्जुन ! तू न शोक करनेयोग्य मनुष्योंके लिये शोक करता है और पण्डितोंके से वचनोंको कहता है; परंतु जिनके प्राण चले गये हैं, उनके लिये और जिनके प्राण नहीं गये हैं उनके लिये भी पण्डितजन शोक नहीं करते
ARJUNA, you show your grief and compassion for those who do not deserve your grief, compassion or sympathy. Although your words are filled with wisdom, you must remember, the wise men never grieve for the living or the dead.”
શ્રીભગવાન બોલ્યા : હે અર્જુન! જેમના માટે શોક ક૨વો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનોનાં જેવાં વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે અને જેમના પ્રાણ નથી ગયા તેમના માટે પણ જ્ઞાનીજનો શોક નથી કરતા.