Chapter 02 | Sankhy Yog | Verse 10

तमुवाच हृषीकेश: प्रहसन्निव भारत |
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वच: || 10||

tamuvācha hṛṣīkēśaḥ prahasanniva bhārata ।
sēnayōrubhayōrmadhyē viṣīdantamidaṃ vachaḥ ॥ 10 ॥

તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદંતમિદં વચઃ ॥ 10 ॥

MEANING

हे भरतवंशी धृतराष्ट्र ! अन्तर्यामी श्रीकृष्ण महाराज दोनों सेनाओंके बीचमें शोक करते हुए उस अर्जुनको हँसते हुए से यह वचन बोले|

“O ARJUNA,” HRISHIKESA spoke smilingly, as ARJUNA stood between the two armies:

હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર! અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ બન્ને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા.

CHAPTER 02 VERSES – ADHYAY 02 SHLOKA

123456789
101112131415161718
192021222324252627
282930313233343536
373839404142434445
464748495051525354
555657585960616263
646566676869707172