Chapter 18 | Moksha Sanyas Yog | Verse 09
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन |
सङ्गं त्यक्त्वा फलं चैव स त्याग: सात्त्विको मत: || 9||
kāryamityēva yatkarma niyataṃ kriyatērjuna ।
saṅgaṃ tyaktvā phalaṃ chaiva sa tyāgaḥ sāttvikō mataḥ ॥ 9 ॥
કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેઽર્જુન ।
સંગં ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ॥ 9 ॥
MEANING
हे अर्जुन ! जो शास्त्र विहित कर्म करना कर्तव्य है — इसी भाव से आसक्ति और फल का त्याग करके किया जाता है —– वही सात्विक त्याग माना गया है ।
But, O son of Kunti, he who partakes in these holy tasks, O Arjuna, only because he knows that it is his duty to accomplish them, and at the same time forsakes all selfish desires and thoughts of receiving rewards, is considered by Me to be a man of ‘goodness.’ Because of performing his pure work, this man produces only peace, divine joy, and other SAATVIC results.
અને હે અર્જુન! જે શાસ્ત્રવિહિત કર્મ, ‘કરવું કર્તવ્ય છે’ એવા ભાવથી આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે, એ જ સાત્ત્વિક ત્યાગ મનાયો છે.